અમરેલી

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી દવારા ઉજવાયો વિશ્વ ક્ષય દિવસ

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી દ્વારા શાંતાબા મેડીકલ કોલેજ, અમરેલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ક્ષય દિવસને અનોખી રીતે ઉજવતા જન જાગૃતિ લાવવા આરોગ્યલક્ષી સ્લોગન સાથેની રેલી તથા વિવિધ સ્થળોએ શેરી નાટકો પ્રસ્તુત કરી ક્ષયરોગ પરત્વે જન જાગૃતિ લાવવા સનિષ્ઠ પ્રયાસો કરાયો હતો.

આરોગ્ય લક્ષી જનજાગૃતિ નાં વિવિધ કાયક્રમો જિલ્લા ક્ષય કેન્દ્ર,બહારપરા ફુલારા ચોક, બહારપરા કુમાર શાળા અને કન્યા શાળા બહારપરાનાં અપ્રતિમ સહકાર દ્વારા વિશ્વ ક્ષય દિવસની યથાર્થતા સાથેની સફળતા દિર્ધદ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરાની નિશ્રાને આભારી છે.

Related Posts