શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિ.ટ્રસ્ટા-સુરત સંચાલિતલક્ષ્મી ડાયમંડ ગર્લ્સ હોસ્ટેટલમાં ટ્રસ્ટીર અશોક ગજેરાની ઉપસ્થિધતીમાં વિદાય સમારોહ યોજાયો
કેળવણીકાર, વસંતભાઈ ગજેરા સ્થા પિત ગજેરા ટ્રસ્ટન સંચાલિત અમરેલીની લક્ષ્મી ડાયમંડ હોસ્ટેરલમાં રહેતી ધો.10/1ર તથા કોલેજની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ ગજેરા ટ્રસ્ટભના ટ્રસ્ટીત તથા લક્ષ્મી ડાયમંડ કંપની-મુંબઈના એમ.ડી. અશોકભાઈ ગજેરાના અઘ્યઆક્ષ સ્થા ને યોજાયો હતો આ તકે મુખ્ય મહેમાન પદે ગજેરા સંકુલના નિયામકશ્રી તથા ટ્રસ્ટીા મનસુખભાઈ ધાનાણી ખાસ ઉપસ્થિલત રહયાં હતા. વિદાય સમારોહના અઘ્ય ક્ષસ્થાનેથી બોલતા અશોક ગજેરાએ જણાવ્યું હતુ કે હોસ્ટેાલ લાઈફથી સખત મહેનત કરીને આત્મખવિશ્વાડસ અડગ બનાવો સાથે-સાથે આગામી શૈક્ષણીક વર્ષથી એલ.ડી. ગર્લ્સન હોસ્ટેકલમાં વધારેમાં વધારે સુવિધા ઉપલબ્ધા કરાશે તેવું જણાવ્યુંર હતુ. મુખ્યામહેમાન મનસુખભાઈ ધાનાણીએ પરીક્ષામાં ગણતરીના દિવસોમાં ઉતમ પરફોમન્સ માટે મહેનત પર ભાર આપી અભિનંદન આપ્યા હતા. અતિથિવિશેષ હરેશભાઈ બાવીશી એ જીવનમાં કશું જ અશકય નથી ની જગ્યાકએ બધુ જ શકય છે તેવું માનસિક વલણ અપનાવવા આહવાન કર્યુ હતું. વિદાય સમારોહમાં વિદ્યાર્થીનીઓને પ્રોત્સાકહન આપવા ડાયાભાઈ ગજેરા,શામજીભાઈ ધાનાણી, ખોડાભાઈ સાવલિયા, પ્રવિણભાઈ ગજેરા, ચતુરભાઈ ખુંટ, વલ્લવભભાઈ રામાણી, મધુભાઈ ગજેરા, રેકટર બિપીનભાઈ ધાનાણી, પ્રફુલભાઈ પેથાણી,મધુભાઈ, ગૃહમાતાઓ, સિકયુરિટી, રસોયા વિ. ઉપસ્થિયત રહયાં હતા. સમગ્ર કાર્યક્રમમાં હોસ્ટેહલ ડાયરેકટર પિન્ટુાભાઈ ધાનાણીએ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ તથા કાર્યક્રમનું સંચાલન સિનિયર વિદ્યાર્થીનીઓએ કરીને વિદાય વિદાય લેતી વિદ્યાર્થીનીઓએ પોતાની હોસ્ટેરલ લાઈફના સંસ્મડરણો વાગોળ્યાુ હતા.Attachments area
Recent Comments