દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે કન્યા શાળામાં ૧૫ મી ઓગસ્ટ ના પર્વ ઉજવણી શાખપુર ગામના પ્રથમ નાગરિક સરપંચ જશુભાઈ ખુમાણ ના વરદહસ્તે ધ્વજ વંદન કરાયું શાખપુર ની ત્રણે શાળાના આચાર્ય શ્રીઓ પૂર્વ સરપંચ લખમણભાઇ બલર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નજીરભાઈ મલેક વાલજીભાઈ સીતાપરા માવજીભાઈ સીતાપરા શાખપુર લક્ષ્મીનારાયણ મહિલા મંડળ ના પ્રમુખ વસંતબેન સીતાપરા પૂર્વ સરપંચ મોતીબેન કસોટીયા રમેશભાઈ ખુમાણ વિઠ્ઠલભાઈ ઓડ આસિફભાઇ સૈયદ વિપુલભાઈ મિસ્ત્રી વિઠ્ઠલભાઈ મકવાણા કમલેશભાઈ ખુમાણ સહિતના દાતાઓને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ નિહાળ્યો હતો જેમાં નાસ્તાની વ્યવસ્થા ભુપતભાઈ ભીમજીભાઇ દ્વારા કરવામાં આવી હતી અને તમામ દાતાઓને બિરદાવવામાં આવ્યા હતા સમગ્ર કાર્ય કાર્યક્રમનું સંચાલન ત્રણે શાળાનો સ્ટાફ અને માઈક એલાઉન્સ નું સંચાલન જયસુખભાઈ જીકાદરા દ્વારા કરવામાં આવ્યું હતું અને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફનો નરેશભાઈ વાંઝા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌ ગામ જનોને અને સમગ્ર સ્કૂલના સ્ટાફને અને બાળ આંગણવાડીના બહેનો આશા વર્કર બહેનો તમામને સરપંચ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
શાખપુર કન્યા શાળામાં ૧૫ મી ઓગસ્ટ ની ઉજવણી સરપંચ જશુભાઈ ખુમાણ ના વરદહસ્તે ધ્વજ વંદન કરાયું

Recent Comments