અમરેલી

શાખપુર ગામે અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદિક દવાખાના માં તબીબ મુકવા માંગ

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદિક દવાખાનું આવેલ છે જેમાં કાયમી ડોક્ટર શાખપુર ગામે આવતા હતા જેની બદલી થતા તળાજા મુકામે બદલી થયેલ છે તેની જગ્યાએ અઠવાડિયામાં એક જ બુધવારે ભુરખીયા ડોક્ટરને ચાર્જ આપ્યો છેવાડા નું શાખપુર ગામ કાયમી ડોક્ટરની સુવિધા પણ ગુજરાત સરકાર દ્વારા બદલી કરી લોકોમાં રોશની લાગણી જોવા મળે છે જેથી ગામના સરપંચ જશુભાઈ ખુમાણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીએ આયુર્વેદિક દવાખાના માં કાયમી ડોક્ટરની નિમણૂક માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે આ દવાખાના માં આજુબાજુના ગામના લોકો આયુર્વેદિક દવાઓ લઈ રહ્યા છે જેથી વહેલી તકે શાખપુર દવાખાના માં કાયમી ડોક્ટરને પોસ્ટ આપવા આરોગ્ય મંત્રી તેમજ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે

Related Posts