શાળાકીય સ્પર્ધા -૨૦૨૩ અંતર્ગત ભાવનગર શહેરની જિલ્લાકક્ષાની રમતોની તારીખોમાં ફેરફાર
શાળાકીય સ્પર્ધા -૨૦૨૩ અંતર્ગત ભાવનગર શહેરની જિલ્લાકક્ષાની હેન્ડબોલ રમતની સ્પર્ધાની તારીખ ૦૯, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ થી બદલીને તા.૧૧, ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજાનાર છે. ભાવનગર શહેરકક્ષાની કરાટે રમતની સ્પર્ધા તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ નાં રોજ સાંજે ૫:૦૦ કલાકે ભાઈઓનું વજન તથા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૦૮ કલાકે ભાઇઓની સ્પર્ધા તથા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સાંજે ૦૫ કલાકે બહેનોનું વજન અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૦૮ કલાકે બહેનોની સ્પર્ધાનું રિપોર્ટિંગ કરવાનું રહેશે. વોલીબોલ રમતની ભાવનગર શહેરકક્ષાની સ્પર્ધા તારીખ બદલીને ૧૩,૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ યોજાનાર છે. ભાવનગર ગ્રામ્યકક્ષાની કુસ્તી રમત ની સ્પર્ધા ૧૧, અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ થી બદલીને ૧૬ અને ૧૭
Recent Comments