બોલિવૂડ

શાહરૂખ ખાનના મન્નત બંગલાની બહાર લાગ્યા પઠાણના નારા, શાહરૂખ ખાને જુઓ શું કર્યું

પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કર્યાના સમાચાર તો ચારો-તરફથી આવી રહ્યા છે ત્યારે બોલિવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનના મન્નત બંગલા પર ચાહકો પોહચી ગયા હતા. અને તેનું અભિવાદન નો ભાગ બનાવા શાહરુખ ખાન પોતે બહાર આવ્યા હતા. અને આ નો વીડિઓ પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓ વાયુવેગે થઇ રહ્યો છે વાઈરલ.અને ઘણી લાઈક્સ મળી રહી છે. અતિ ઉલ્લેખનીય છે કે, વિવાદિત અને સતત ચર્ચામાં રહેલી પઠાણ ફિલ્મે એક બાજુ કમાણીમાં ૪૦૦ કરોડ તરફ પહોચી રહી છે.

અને આ બીજી બાજુ ઘણા લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે પોસ્ટરો ફાડી અને સળગાવી વિરોધ કર્યો હતો અને ઘણા તો ઇન્દોરમાં આખા શહેર આગમાં સળગાવી નાખવાના હતા પણ તે મ્તામામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘણા લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી પોસ્ટરો ફાડીને પણ વિરોધ કર્યો હતો અને આની અસર ફિલ્મ પર દિખાઈ રહી છે કે હવે આ પઠાણ ફિલ્મ હજુ કેટલી કમાણી કરશે અને સૌથી વધારે કમાણી કરશે કે નહિ અથવા તો આ એક જાટકે થીયેટરોમાંથી ઉતરી જશે આ બધું તો હવે સમય જ બતાવશે.

Related Posts