અમરેલી

શિક્ષણ અને શિક્ષણ એ તર પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવન

અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવન છાત્રાલય માં વિદ્યાર્થીઓનીમાગણી ને ધ્યાનમાં લઇ મશહૂર જાદુગર શ્રી હકુભા ના જાદુ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંઅંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમમાં જાદુગર હકુભા જણાવ્યું કે જાદુ એ કોઈ ચમત્કાર નથી પરંતુ એક કળા,આવડત અને ઝડપથી નજર ચૂકવીને કરવામાં આવતું કાર્ય છે… દરેક જાદુના પરદા ફાસ કરી દરેક વિદ્યાર્થીઓને જાદુના ખેલ જોવાની ખુબ મજા પડી. આ શો જોઈને સૌ વિદ્યાર્થીઓ આનંદિત અને ખુશખુશાલ હતા…. શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંચાલક દંપતિ શ્રી દિપકભાઈ વઘાસીયા અને વિલાસબેન વઘાસિયા તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ જાદુની કલાને પોત પોતાની રીતે બિરદાવી જાદુગર હકુભા ને ધન્યવાદ આપ્યા.

Related Posts