fbpx
અમરેલી

શિલાણાં ગામના વીજ કર્મીનું પુર માં તણાતા મૃત્યુ

બગસરાના શિલાણાં ગામના ખુશાલ વેકરીયા નામના યુવક pgvcl કર્મચારી હોઈ ગત રાત્રે 8 વાગ્યા આસપાસ ઘર તરફ પરત આવી રહેલ હતા ત્યારે ભારે વરસાદના કારણે જામકા -સનાળિયા હોકલા માં પુર આવેલ હોય તે દરમિયાન હોંકળા માંથી પસાર થતા તણાઈ જતા મૃત્યુ થયેલ છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રને જાણ થતાં શોધખોળ બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો.

આશાસ્પદ યુવક ખુશાલ વેકરિયાનું પુર દુર્ઘટના માં મૃત્યુ નિપજતા ગામ અને પરિવારમાં શોક નો માહોલ સર્જાયો હતો

Follow Me:

Related Posts