શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ પૂજા
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદમયીજીના સાનિધ્ય સાથે મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ ચાલી રહેલ છે. વિશ્વ કલ્યાણઅર્થે આ શ્રાવણ પૂજામાં સંતો, મહાનુભાવો અને ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
Recent Comments