ભાવનગર

શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી મનજીબાપાએ ધર્મ ચર્ચા કરી

 
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે મંગળવારે શ્રી મનજીબાપાએ મુલાકાત લઈ પ્રાસંગિક ધર્મ ચર્ચા કરી હતી.
શ્રી ગુરુ આશ્રમ બગદાણાના મોભી શ્રી મનજીબાપાએ મંગળવારે જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં પ્રાસંગિક મુલાકાત લીધી. અહીંયા શ્રી હબીબ માડી સાથે સ્થાનિક સેવક પરિવાર જોડાયેલ. અહીં ધાર્મિક સત્સંગ વાતો થઈ હતી. 
આશ્રમના શ્રી વિશ્વાનંદજી માતાજીએ આવકાર આપ્યો હતો.

Related Posts