શિવેન્દ્રનગર ગામની શાળાના બાળકોએ સ્વચ્છતા અંગે નિબંધ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા યોજી
“સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે ભાવનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર યોગ શિબિર,સાફ સફાઈ અભિયાન હાથ ધરાયા છે, ત્યારે આજે ગારીયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા યોજીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
Recent Comments