ભાવનગર ની જાણીતી સંસ્થા શિશુવિહાર અને આઇ. સી. ડી. એસ. જિલ્લા પંચાયત ભાવનગર ના સહયોગ થી ખાડી વિસ્તારના પછાત ગામ જશવંતપુર, માઢીયા, ગણેશગઢ, ખેતા – ખાટલી , નર્મદ અને કાળા તળાવ તેમ ૧૦ આંગણવાડી ના ૨૫૮ કુપોષિત બાળકોને ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં હૈદરાબાદ મિક્ષ્ચર નામે પોષક આહાર વિતરણ કરવામાં આવ્યું.નિરમા લિમિટેડ ના આર્થિક સહયોગ થી ગરીબીવશાત ભાલ પંથકના બાળકોના સ્વાથ્ય ઉપર માઠી અસર દૂર કરવાના પ્રયત્ન ના ભાગરૂપે ઓકટોબર માસના પ્રથમ સપ્તાહમાં વિતરણ કરવામાં આવેલ ૧૨૯૦ સુખડી ના પેકેટ બાલ આરોગ્ય ક્ષેત્રે નોંધનીય અને અનુકારણીય બને છે. આ સત્કાર્ય ૨૦૦ દિવસ સુધી શરૂ રહેનાર છે. જે નોંધનીય બને છે
શિશુવિહાર અને ICDS ભાવનગર ના સહયોગ થી ૧૦ આંગણવાડી ના ૨૫૮ કુપોષિત બાળકો હૈદરાબાદ મિક્ષ્ચર પોષક આહાર વિતરણ કરાયો


















Recent Comments