ભાવનગર શિશુવિહાર બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતગર્ત સતત ૧૬ માં વર્ષે પ્રકૃતિ અને માનવજીવન વિષય પર તા.૨૯ સપ્ટેમ્બર રવિવાર ના રોજ સંસ્થા પ્રાંગણ માં ચિત્ર સ્પર્ધા યોજાઇ… આ સ્પર્ધા માં ભાવનગર ની શાળાના અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૧૨ ના ૧૫૩ વિધાર્થીઓ ભાગ લીધો હતો… આ સ્પર્ધા માંથી ૨૪ ચિત્રો પસંદ કરી ફરી વર્કશોપ કરવામાં આવશે અને તે વિદ્યાર્થી નું નામ તથા તેનો ફોટો અને શાળા ના નામ સાથે શૈક્ષણિક કેલેન્ડર માં પ્રકાશિત કરવામાં આવશે ભાવનગર ના જાણીતા ચિત્રકાર શ્રી રમેશભાઈ ગોહિલ તથા ડૉ.અશોક ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું
શિશુવિહાર ચિત્ર સ્પર્ધા યોજાય ૨૪ ચિત્રો નો આકર્ષક વાર્ષિક કેલન્ડર માં સમાવેશ કરાશે

Recent Comments