ભાવનગર

શિશુવિહાર ના વિદ્યાર્થીઓ એ એક્સપાયરી ડેટ પુરી થતી દવાનો સદઉપીયોગ કર્યો માણસ જેને સ્ટીરોઈડ કહે છે તે વનસ્પતિ માટે હોર્મોન્સ છે

ભાવનગર માણસ ના  સ્વાસ્થ્ય વિકાસ માટે જરૂરી દવાઓ એક્સપાયરી ડેટ પૂરી થતા બાળી નાખવી પડે છે આથી હવામાન ઘણું વધારે પ્રદૂષણ વ્યાપી જાય છે.આ સ્થિતિ ના ઉપાય તરીકે નાગરિકો પાસે પડી રહેલી દવાઓ એકત્ર કરી તેને ખાતર તરીકે જમીનમાં ઊંડે સુધી નાખી દેવાનું કામ શિશુવિહાર ના જીવન શિક્ષણ તાલીમ ના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મનુષ્ય માટે જે વિટામિન .પ્રોટીન. મિનરલ છે તે  વનસ્પતિ માટે ફર્ટિલાઇઝર છે માણસ જેને સ્ટીરોઈડ કહે છે તે વનસ્પતિ માટે હોર્મોન્સ છે આપણે જે એન્ટિ બાયોટિક વાપરીએ છીએ તે ફૂલ ઝાડ માટે એન.પી.કે બને છે આથી ન વપરાતી દવાઓ ફેંકી દેવાને બદલે ઘરના ફૂલ ઝાડ ના ક્યારા મા ઊંડે સુધી નાખી દેવી હિતાવહ બને છે જેનું પરિણામ પણ સારું જોવા મળે છે નાગરિકોએ  શિશુવિહાર ના વિદ્યાર્થીઓ ની સમજ પોતાના ઘરે ખપમાં લાવવા જેવી છે

Related Posts