fbpx
ભાવનગર

શિશુવિહાર માં પેપર ફ્લાવર બનાવવા ની તાલીમ યોજાય

ભાવનગર બાળવયથી વિધાર્થીઓમાં  કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી  શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૧૧/૦૩/૨૦૨૩ ને શનિવારના રોજ સંસ્થા ના  કાર્યકર શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા પેપર ફ્લાવર બનાવવાની તાલીમ આપવામાં આવી શ્રી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણી ના સૌજન્યથી ચાલતી ૧૬૪ મી જીવન શિક્ષણ  તાલીમ કેન્દ્ર થકી ૪૫ વિધાર્થી ઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય બને છે.

Follow Me:

Related Posts