શિશુવિહાર સંસ્થાગાન પૂ.મોરારીબાપુના વરદ્દ હસ્તે લોકાર્પણ કરાયું

ભાવનગર સેવા નો પર્યાય શિશુવિહાર સંસ્થાના આદ્યસ્થાપક સ્વ. માનભાઈ ભટ્ટને ભાવાંજલિરૂપેશિશુવિહાર સંસ્થાગાન નું લોકાર્પણ પૂ.મોરારીબાપુના વરદ્દ હસ્તે યોજાયું.કવિ વિનોદ જોશી સ્વરકાર મૂકેશ જોધવાની કંઠ અન્વેષા દત્તા સરસ્વતી સાધકો દ્વારા સ્વરબદ્ધ કરાયેલ સંસ્થાગીત નું પૂજ્ય બાપુ ના વરદહસ્તે લોકાર્પણ કરાયું હતું
Recent Comments