શિશુવિહાર સંસ્થા માં બાળકો માટેની સંસ્કાર મુલક તાલીમનું આયોજન
ભાવનગર શિશુવિહાર સંસ્થા માં બાળકો માટેની સંસ્કાર મુલક તાલીમ નું આયોજન વેકેશન દરમ્યાન બાળકોને આનંદ સાથે જીવન લક્ષી તાલીમ આપવાના હેતુસર શિશુવિહાર પ્રાંગણમાં તા.15 થી 27 મે દરમ્યાન સવારના 9:30 થી 11:30 સુધી સંસ્કાર મુલક તાલીમનું આયોજન કરેલ છે. જેમાં તારીખ 16/5/23ના મંગળવારે બાળકને બાળગીત અને અભિનયગીતની તાલીમ શ્રી કમલાબેન બોરીચાએ આપી હતી. તેમજ બાળકો પોષક આહાર આપવામાં આવીયો હતો. બાળકોની સંખ્યા : 27 રહી હતી.
Recent Comments