fbpx
ભાવનગર

શિહોરની ભૂતા હોસ્પિટલ ખાતે મતદાતા નોંધણી કાર્યક્રમ યોજાયો

સિહોરની ભૂતા કૉલેજ ખાતે આજ રોજ સિહોર મામલતદાર ઓફિસ અને એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે કૉલેજ ખાતે મતદાતા નોંધણી કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં સિહોરના નાયબ મામલતદારશ્રી કોમલબેન ચૌહાણે વર્તમાન સમયમાં યુવા મતદાતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ મામલતદાર ઓફિસ સ્ટાફના હીનાબેન દ્વાર મતદાતા નોંધણી વિશે સમજાવ્યું હતું. કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિહ ગોહિલ તથા સ્ટાફ ગણ અવસર એ ઉપસ્થિત રહ્યો હતો.        સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts