વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રથના આગમન સમયે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે શિહોરના કરકોલિયા ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ રથ આવ્યો હતો. આ તકે શિહોરના કરકોલિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારશ્રીની યોજના વિશેની ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ હતી. જેમાં ગામલોકો તથા શાળાના બાળકોએ ભાગ લીધો હતો.
શિહોર ના કરકોલિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારી યોજનાઓની ક્વિઝકોમ્પીટીશન યોજાઈ

Recent Comments