શિહોર શહેરના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણુંક
ગુજરાત પ્રદેશની સુચના અને ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ
મુકેશભાઇ લંગાળીયા સાથે વિચાર વિમર્શ બાદ શિહોર શહેર ભાજ૫ પ્રમુખ
દિ૫કભાઇ રાણા દ્વારા નીચે મુજબના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની
નિમણુંક કરવામાં આવેલ છે.
ક્રમ નામ હોદ્દો
૧ મહેશભાઇ ગોવિંદભાઇ રાઠોડ ઉપપ્રમુખ
૨ હરદેવસિંહ ભુપતસિંહ વાળા ઉપપ્રમુખ
૩ હરપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ ઉપપ્રમુખ
૪ સતીષકુમાર પ્રભુદાસ પરમાર ઉપપ્રમુખ
૫ રાજેન્દ્રકુમાર રમણિકલાલ શાહ ઉપપ્રમુખ
૬ અનિરૂધ્ધભાઇ ગુણવંતરાય પંડયા ઉપપ્રમુખ
૭ મંજુબેન પ્રેમજીભાઇ રાઠોડ ઉપપ્રમુખ
૮ શૈલેષભાઇ ગીરધરભાઇ છાંટબાર મંત્રી
૯ ભરતભાઇ પાંચાભાઇ ચૌહાણ મંત્રી
૧૦ ગીરીશભાઇ છગનભાઇ ગોહેલ મંત્રી
૧૧ ક્રિષ્નાબહેન નરહરીભાઇ રામાનુજ મંત્રી
૧૨ રીનાબેન પાર્થકુમાર વોરા મંત્રી
૧૩ વરજાંગભાઇ બચુભાઇ બલ્યા મંત્રી
૧૪ તુષારભાઇ પ્રતાપભાઇ સિંઘવ મંત્રી
૧૫ દિવાળીબેન કિશનભાઇ બગડા કોષાધ્યક્ષ
૧૬ અશોકભાઇ તોગાભાઇ મેર કાર્યાલય મંત્રી
૧૭ રમેશપુરી ભુપતપરી ગૌસ્વામી કારોબારી સભ્ય
૧૮ સવુબેન કાળુભાઇ ડાભી કારોબારી સભ્ય
૧૯ બળવંતશંગ રતનશંગ પરમાર કારોબારી સભ્ય
૨૦ મનિષભાઇ બોઘાભાઇ આલ કારોબારી સભ્ય
૨૧ રાજેશભાઇ અજાભાઇ આલગોતર કારોબારી સભ્ય
૨૨ અમૃત જગાભાઇ રાઠોડ કારોબારી સભ્ય
૨૩ વિરેન્દ્રસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલ કારોબારી સભ્ય
૨૪ નિતિનભાઇ રમણીકલાલ પરમાર કારોબારી સભ્ય
૨૫ રેખાબેન ઘનશ્યામભાઇ પરમાર કારોબારી સભ્ય
૨૬ ચેતનાબેન અનંતરાય પરમાર કારોબારી સભ્ય
૨૭ નટુભાઇ નાનજીભાઇ બાંભણીયા કારોબારી સભ્ય
૨૮ હર્ષદભાઇ છગનલાલ મુંજપરા કારોબારી સભ્ય
૨૯ યોગેશભાઇ ચંપકલાલ મલુકા કારોબારી સભ્ય
૩૦ રજાકભાઇ અલીભાઇ મહેતર કારોબારી સભ્ય
૩૧ પ્રદીપભાઇ સુરેશચંદ્ર શાહ કારોબારી સભ્ય
૩૨ ઘનરાજ ધનશ્યામભાઇ રાણા કારોબારી સભ્ય
૩૩ શરદભાઇ બાલકૃષ્ણ મલુકા કારોબારી સભ્ય
૩૪ અશ્વિનભાઇ ટપુભાઇ રાઠોડ કારોબારી સભ્ય
૩૫ અક્ષયભાઇ શાંતિલાલ ભટ્ટ કારોબારી સભ્ય
૩૬ માનશંગભાઇ અનિરૂદ્ધભાઇ ચાવડા કારોબારી સભ્ય
૩૭ હિતેષભાઇ સોની કારોબારી સભ્ય
૩૮ નિલેષભાઇ શુકલ કારોબારી સભ્ય
૩૯ જયેશભાઇ રાઠોડ કારોબારી સભ્ય
૪૦ પ્રદ્યુમનસિંહ ગોહિલ કારોબારી સભ્ય
૪૧ જયંતિભાઇ ઝીંઝુવાડીયા કારોબારી સભ્ય
૪૨ હિંમતભાઇ રાઠોડ કારોબારી સભ્ય
૪૩ કિશોરભાઇ કે ઉલ્વા કારોબારી સભ્ય
૪૪ બિપિનભાઇ બાંભણીયા કારોબારી સભ્ય
૪૫ વલ્લભભાઇ મકવાણા કારોબારી સભ્ય
૪૬ સત્તારભાઇ આગરિયા કારોબારી સભ્ય
૪૭ બનેશંગભાઇ જેશંગભાઇ પરમાર કારોબારી સભ્ય
૪૮ કાંતિભાઇ ડાયાભાઇ પરમાર કારોબારી સભ્ય
૪૯ હંસાબેન મહેશભાઇ રાઠોડ કારોબારી સભ્ય
૫૦ સોનલબેન યોગેશભાઇ જોષી કારોબારી સભ્ય
૫૧ હઠિશંગભાઇ કરશભાઇ ગોહિલ કારોબારી સભ્ય
૫૨ પિંકીબહેન રાજુભાઇ રતઇ કારોબારી સભ્ય
૫૩ ધવલભાઇ દિનકરરાય પંડયા કારોબારી સભ્ય
૫૪ ઉર્મિલાબેન નિમાવત કારોબારી સભ્ય
૫૫ વિજયભાઇ બોરીચા કારોબારી સભ્ય
૫૬ કુમારભાઇ ચાવડા કારોબારી સભ્ય
૫૭ ડો. રાજુભાઇ પાઠક કારોબારી સભ્ય
૫૮ શૈલેષભાઇ મહેતા કારોબારી સભ્ય
૫૯ રાજુભાઇ ભટ્ટ કારોબારી સભ્ય
૬૦ ભરતભાઇ કાનજીભાઇ રાઠોડ કારોબારી સભ્ય
૬૧ લલિતભાઇ ખોડાભાઇ રાઠોડ કારોબારી સભ્ય
તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર શ્રી કિશોર ભટ્ટ
ની અખબારી યાદીમાં જણાવાયુ છે.
Recent Comments