રાષ્ટ્રીય

શું તમે તમારા જીવન નાં Struggle થી થાકી ગયાં છો??

શુતમે પણ તમારા જીવનમાં આવતા પડકારો થી કંટાળી જાવ છો???

   દરેક નાં જીવનમાં કંઇક ને કંઇક પડકારો આવતા રહેતા હોય છે અને આપણે મન માં એક વાર તો વિચાર કરીએ જ છીએ કે કેમ ભગવાન મારા જ જીવનમાં આટલા બધા દુઃખ કેમ મને જ આટલી બધી મુશ્કેલી આવે છે પરતું મિત્રો જીવનમાં આવતા પડકારો એ આપણા માટે ખરાબ નહિ પરતું ખુબજ સરસ છે 

    જેમ UPSC ની exam ઘણા પરિશ્રમ અને અથાક મહેનત પછી પાસ થાય છે તેમ આ જીવન રૂપી પરીક્ષા પણ આવા નાના મોટા પડકારો ને પાર કર્યા પછી જ અદભૂત પરિણામ આપે છે જીવન ક્યારેય fixed boundry વાળું નાં હોવું જોઈએ એટલે કે આપણે એક fixed mind set માં બંધાઈ જતા હોઈએ છીએ એટલે આ પડકારો જે આપને બધાને એક fixed boundery ની બહાર લઈ જાય છે તે ખરાબ લાગે છે પરતું જીવનમાં આવતા આ બધા challenges આપના મન ને એક નવી શક્તિ તેમજ સાહસતા પ્રદાન કરે છે પરતું આપણે દરેક વસ્તુ પેહલા નકારત્મક વિચારીએ છીએ એટલે આ બધા પડકારો ખરાબ લાગે છે પરતું ખરેખર જીવનમાં આવતા દરેક પડકારો આપણને કાઈક શીખવાડતા હોઈ છે.

Related Posts