fbpx
અમરેલી

શેખપીપરિયા ઓવરહેડ અને સી.સી.રોડ નું ખાતમહુર્ત કરતા મહિલા અગ્રણી ઓ

લાઠી તાલુકા ના શેખપીપરિયા ખાતે ૨૫ લાખ ના ખર્ચે વાસ્મો યોજના માં ઓવરહેડ અને આર સી સી રોડ નું ખાતમહુર્ત કરતા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા આરોગ્ય સમિતિ ના ચેરમેન કંચનબેન ડેર અને સ્થાનિક સરપંચ અનસૂયાબેન વિકાસ કામ ના ખાતમહુર્ત પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ની વિશેષ ઉપસ્થિતિમાં લાઠી તાલુકાના શેખપીપરિયા ગામે વાસ્મો યોજના નું લોકાર્પણ અને સી સી રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ તકે જી. પ. ચેરમેન રેખાબેન જલ્પેશભાઈ મોવલિયા જી. પ. આરોગ્ય સમિતિ ચેરમેન કંચનબેન જીતુભાઈ ડેર  સરપંચ સંજયભાઈ સોથાણી ભાજપ અગ્રણી અશોકભાઈ ભાદાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts