શેખપીપરિયા ખાતે ખોડલધામ સંસ્થાન ના નરેશભાઈ પટેલ રાજકોટ ના અમરેલી ગામે નિર્માણ થનાર કેન્સર હોસ્પિટલ ના ભૂમિ પૂજન નું આમંત્રણ પાઠવવા પધાર્યા નારી ગૌરવ અનારબેન પટેલ જેનીબેન ઠુંમર સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ
લાઠી ૨૦ લાઠી ના શેખપીપરિયા હાઇસ્કૂલ પરિસર ખાતે ખોડલધામ સંસ્થાન ના નરેશભાઈ પટેલ રાજકોટ ના અમરેલી ગામે નિર્માણ થનાર કેન્સર હોસ્પિટલ ના ભૂમિ પૂજન નું આમંત્રણ પાઠવવા પધાર્યા પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ ના પુત્રી રત્ન અનારબેન પટેલ નું મનનીય વક્તવ્ય જેનીબેન ઠુંમર સહિત સમગ્ર લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ખોડલધામ સમિતિ ના સ્વંયમ સેવકો ની વિશાળ ઉપસ્થિતિ ખોડલધામ સંસ્થાન ના નરેશભાઈ પટેલ દ્વારા સામુહિક દિવ્ય આરતી આગામી પ્રકલ્પ પાટણ જિલ્લા માં નિર્માણ ખોડલધામ અને સ્ટેયુ ઓફ યુનિટી ખાતે નિર્માણ થનાર અતિથિ ભવન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા નરેશભાઈ પટેલ આગામી ૨૧ મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાજકોટ ના ગ્રામ્ય અમરેલી ખાતે નિર્માણ પામનાર અતિ અદ્યતન કેન્સર હોસ્પિટલ નું ભૂમિ પૂજન સમારોહ માં સર્વ સંકલ્પ બદ્ધ પધારવા નરેશભાઈ પટેલ નું આહવાન લાઠી બાબરા દામનગર તાલુકા ના અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી ખોડલધામ સમિતિ ઓ અને ખોડલધામ સમિતિ મહિલા ટીમ ની વિશાળ ઉપસ્થિતિ સર્વ સમાજ માટે અતિ અદ્યતન ટેકનોલોજી થી સુસજ્જ કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવા ખોડલધામ કાગવડ સંસ્થાન નું મેડિકલ ક્ષેત્રે પણ અજોડ પ્રદાન રહેશે આ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા નરેશભાઈ પટેલ કેન્સર હોસ્પિટલ ની વિવિધ ફેસિલિટી અને દાતા તબીબી સેવા ઓ અંગે સર્વ ને અવગત કર્યા હતા
Recent Comments