અમરેલી

શેઠ ની શિખામણ ઝાપા સુધી લાઠી શહેર ના ભવાની ગાર્ડન ના માળી ક્યાં ? પ્રાદેશિક કમિશનર કચેરી માં વિવિધ સંસ્થાઓની રાવ

લાઠી શહેર માં ભામાશા મનજીભાઈ ધોળકિયા ના આર્થિક સહયોગ થી નિર્માણ ભવાની ગાર્ડન ના માળી ક્યાં ? વર્ષે લાખો રૂપિયા નો નિભાવ ખર્ચ મેળવી ભવાની ગાર્ડન ને મેન્ટેન્સ કરવા નું કામ નહીં કરી કાયમી નાણાકીય ઉચાપત કરી જાહેર સંપત્તિ ની અવદશા સામે સ્થાનિક સંસ્થા ઓ મેદાને આવી ભવાની ગાર્ડન ના નિભાવ ખર્ચ ના નાણાં મેળવી સારી કન્ડિશન માં સંભાળેલ ભવાની ગાર્ડન ને ડમ્પીગ સાઈડ બનાવી દેનાર બગીચા ના માળી સામે ડેમેજ ટૂ પબ્લિક પ્રોપટી હેઠળ કાર્યવાહી કરવા શહેરી વિકાસ વિભાગ ના પ્રાદેશિક નગરપાલિકા ઓના કમિશનર સમક્ષ ભવાની ગાર્ડન પૂર્વવત કરવા ની માંગ સાથે લેખિત ફરિયાદ  લાઠી શહેર માં વડીલો માટે આશીર્વાદ રૂપ ભવાની ગાર્ડન બગીચા ના નિભાવ માટે ખર્ચ કરાયેલ રકમ ની રિકવરી ની માંગ સાથે રજુઆત કરાય લાઠી શહેર ની રોનક બદલી દેનાર ઉદ્યોગ રત્ન દાતા પરિવારે જનહિતાર્થ બનાવેલ ભવાની ગાર્ડન માટે શહેરી વિકાસ વિભાગ ની નગર પાલિકા ના નેતૃત્વ માં ખૂબ મોટો ખર્ચ કર્યા બાદ ભવાની ગાર્ડન ની દેખરેખ દરકાર નહિ લેવાતા રમતગમત ના સાધનો સહિત બ્યુટીકીફેશન નાશ થયું સામાજિક સ્વૈચ્છિક સંસ્થા અને સિનિયર સીટીઝન સંગઠનો દ્વારા અનેક સવાલો આ બગીચા ના માળી ક્યાં ? અત્યાર સુધી મેળવેલ નાણાં ક્યાં વાપર્યા ? આ અંગે પાલિકા કેમ છુપ ? સહિત ના મુદ્દે પ્રાદેશિક કમિશનર કચેરી સમક્ષ ફરિયાદ ભવાની ગાર્ડન પૂર્વવત કરો જવાબદારો સામે પગલાં ભરો ની માંગ સાથે શહેરી વિકાસ વિભાગ અને એડમિનિસ્ટ્રેટ ગાંધીનગર સુધી રજૂઆતો કરાય 

Related Posts