અમરેલી

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ પરિસર માં નવરાત્રી પર્વ અન્વયે સાંસ્કૃતિક ગરબા આયોજન

દામનગર શહેર ની નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈ સ્કુલ માં નવરાત્રી પર્વ અન્વયે સાંસ્કૃતિક ગરબા આયોજન કરવામાં આવેલ. શાળા ના તમામ બાળકો ને નાસ્તા ની વ્યવસ્થા શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી ડી. પી. જાની સાહેબ તરફથી કરવામાં આવેલ હતી

Related Posts