fbpx
અમરેલી

શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈ સ્કુલ માં ગુજરાત સરકાર દ્વારા સૂચિત યોગ, સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈ સ્કુલ માં ગુજરાત સરકાર દ્વારા સૂચિત યોગ, સુર્ય નમસ્કાર સ્પર્ધા તારીખ. ૧૯. ડિસેમ્બર ના રોજ સંપન્ન થઈ.જેમાં દામનગર નગર પાલિકા સ્ટાફ સદસ્ય સહિત દામનગર શહેર ની  વિવિધ શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ આ સ્પર્ધા માં ભાગ લઈ ઉપસ્થિત રહ્યા હતા.ઇન્ચાર્જ પ્રિન્સિપાલ    પાર્થેશભાઈ ત્રિવેદી ના માર્ગ દર્શન નીચે આ કાર્યક્રમ ખુબ સફળ રહેવા પામેલ.. સમગ્ર કાર્યક્રમ નું ઉત્તમ સંચાલન શાળા ના પ્રતિભા સંપન્ન શિક્ષક શ્રી આર. પી. મહેતા સાહેબ દ્રારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના તમામ કર્મચારી ભાઈઓ અને બહેનો એ ભારે જહેમત ઉઠાવેલ હતી…

Follow Me:

Related Posts