શેત્રુંજી ડેમ,,, ગુરુ પૂર્ણિમા ઉજવણી
ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ના મહિમા પૂર્ણ ગુરુપૂર્ણિમા તહેવારની શેત્રુંજી ડેમ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળા સંમેલન બોલાવી ને પ્રાર્થના, ભજનો સાથે ગુરુ વંદના અને ગુરૂ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ધોરણ 12 ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી સર્વે ગુરુજી નું અભિવાદન કરી આશિર્વાદ મેળવ્યા હતા. આચાર્ય એ . એ.પરમારે ગુરુપૂર્ણિમા દિન વિશેષ નું પ્રસંગ પ્રાસંગિક મહત્વ સમજાવ્યું હતું.
Recent Comments