fbpx
ભાવનગર

શૈશવ-બાલસેનાના બાળકો રાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરશે

સાર્ક દેશોના સમૂહ દ્વારા પ્રેરિત સાઉથ એશિયા ઇનિશિએટિવ ટુ એન્ડ વાયોલન્સ અગેઈન્સ ચિલ્ડ્રન (SAIEVC)ના નેશનલ એક્શન કોર્ડીનેશન ગ્રૂપ દ્વારા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે બાળકો પર થતી હિંસાનેસાર્ક દેશોના સમૂહ દ્વારા પ્રેરિત સાઉથ એશિયા ઇનિશિએટિવ ટુ એન્ડ વાયોલન્સ અગેઈન્સ ચિલ્ડ્રન (SAIEVC)ના નેશનલ એક્શન કોર્ડીનેશન ગ્રૂપ દ્વારા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે બાળકો પર થતી હિંસાને રોકવા તથા જાગૃતિ માટે રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન 24 થી 28 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શૈશવ સંસ્થાના પારૂલ શેઠ રિસોર્સ પર્સન તરીકે સેવાઓ આપી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ શૈશવ પ્રેરિત બાલસેનાના બાળકોનું પ્રતિનિધિત્વ નિકિતા અને રવિ કરી રહ્યા છે, તેઓની સાથે સંસ્થાના કાર્યકર શિવાનીબેન પણ જોડાયા છે.

Follow Me:

Related Posts