બોલિવૂડ

શ્રદ્ધા કપૂર બોલીવૂડની શ્રેષ્ઠ સાથે પ્રતિભાશાળી અભિનેત્રી છે

શ્રદ્ધા કપૂર બોલીવૂડની અભિનેત્રીઓમાંથી શ્રેષ્ઠ અભિનેત્રી છે. તેની ફિલ્મોની ચર્ચાઓ તો લોકોમાં થતી જ હોય છે પણ લોકોને તેની એક્ટિંગ અને ડાન્સ વધુ પશંદ કરે છે. તેના ફિલ્મીગીતો ના તો લોકો દિવાના છે. બોલીવૂડમાં શ્રદ્ધા કપૂરની ફિલ્મ એબીસીડીની બીજી અને ત્રીજી સિકવલ ‘સુપર ડાન્સર’ ફિલ્મના ગીતો લોકોની ઝુબાન પર છે. સુન સાથીયા અને હાય ગરમી તો ખુબ ફેમસ છે.

લોકોમાં આ ગીતો નો ક્રેઝ એમાં પણ આજની જનરેશન વધારે પ્રમાણમાં જાેવા મળે છે. બોલીવુડની ફિલ્મ ‘એક વિલન’ શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. બોલીવુડની ફિલ્મ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થયેલી આશિકી ૨ એક મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ અને તે ફિલ્મના ગીતોના તો લોકો દિવાના છે.

Follow Me:

Related Posts