fbpx
અમરેલી

શ્રાવણી બળેલ ના પાવન પર્વ એ પૂજ્ય શાસ્ત્રીજી અરુણદાદા શુક્લ ની પાવન નિશ્રા માં બ્રહ્મકુમારો એ નૂતન જનોઈ ધારણ કરી

લાઠી સરમાળીયા દાદા બ્રહ્મસમાજ વાડી ખાતે  આજરોજ.તા.૩૦/૦૮/૨૩ ને બુધવારે.શ્રાવણી બળેવ.ના પાવન પર્વ નિમિત્તે..લાઠી મુકામે.સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલાવવાનું ધામઘુમ પૂર્વક..શુભ આયોજન થયું..આ પ્રસંગે..ચોર્યાસી જ્ઞાતિ બ્રહ્મ સમાજ ના વિદ્વાન યજ્ઞાચાર્ય શુકલજી શાસ્ત્રી પૂજ્ય અરુણદાદા શુકલ..તેમજ શાસ્ત્રીજી મનીષભાઈ શુકલ  ની નિશ્રા વૈદિક મંત્રોચાર ની ધ્વનિ સાથે નૂતન જનોઈ વિધી સંપન્ન કરાવી હતી અસંખ્ય બ્રહ્મકુમારો એ વિધિ વિધાન પૂર્વક જનોઈ ધારણ કરી હતી

Follow Me:

Related Posts