શ્રાવણી બળે નિમિત્તે શેત્રુંજી કાઠાં ના ત્રિવેણી મહાદેવ ખાતે બ્રાહ્મણોએ જનોઈ બદલવાની વિધિ કરી

ગોહિલવાડની શેતલ ગંગા કહેવાતી શેત્રુંજી નદી કિનારે આવેલા રમણીય પરિસર ત્રિવેણી મહાદેવ ધામ, દાંત્રડ ગામે આજે પાંચ ગામના બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે જનોઈ બદલવાની વિધિ સંપન્ન કરી હતી.
તળાજા તાલુકાના દાત્રડ ગામ નજીક આવેલ પૌરાણિક ત્રિવેણી મહાદેવ સ્થાન ખાતે દર વર્ષની પરંપરા મુજબ શ્રાવણી બળેવ નિમિત્તે બ્રાહ્મણો સમૂહમાં નવી જનોઈ ધારણ કરવાની વિધિમાં જોડાયા હતા.
Recent Comments