સોમનાથમાં શ્રાવણમાસના અંતિમ પાંચમા સોમવાર સાથે શ્રાવણમાસનું સમાપન થાય છે. સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણમાસમાં સમુદ્ર દશ્ર્ાન, ત્રિવેણી સંગમ, રામ મંદિર સહિત જુદા જુદા શિવાલાયમ સ્થળો સમાપન થાય.પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલે તા. ૬ના અંતિમ સોમવાર સાથે સમાપન થશે. શ્રાવણમાસમાં જયોર્તિલગ સોમનાથ અને દ્વારકા સ્થિત નાગેશ્વર મહાદેવના ૮થી ૧૦ લાખ જેટલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. શ્રાવણ માસનો સમાપન અને તે પણ શિવને પ્રિય સોમવાર હોય સોમનાથ ખાતે વહેલી સવારથી ભાવિકો ઉમટી રહ્યા છે. તેમા પણ તે દિવસે સર્વ પિતૃ અમાસ હોય ભાવિકો માટે ત્રિવેણી પીપળ વૃક્ષ, ભાલકા-પ્રાચી તીર્થ અને આસપાસનાસ્થળોએ ભાવિકો ભકિતમય બનશે.
શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર સોમનાથમાં ભાવિકોની ભીડ


















Recent Comments