fbpx
સૌરાષ્ટ - કચ્છ

શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાની મુલાકાતે જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન ટાંક

જૂનાગઢ ના મેંદરડા સમઢીયાળા રોડ સ્થિત અતિ શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનો દિવ્યાંગ બાળકો ની સંસ્થા ની સેવા પ્રવૃત્તિ નિહાળવા પધારતા જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન ટાંક નું સંસ્થા ના ટ્રસ્ટી શ્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો શ્રીજી  દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ની મુલાકાતે પધારેલ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન ટાંકે સમઢીયાળા રોડ ઉપર આવેલ શાંત પ્રાકૃતિક વાતાવરણ માં  પક્ષીઓના કલરવ બાગ બગીચા અને સ્વચ્છતા નિહાળી ખૂબજ  સુંદર રીતે અતિ મનોદિવ્યાંગ બાળકો ને માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરવા ના પ્રયાસ થી સંસ્થા ના સર્વ ટ્રસ્ટી ઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો સંસ્થા માં આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો નું લાલન પાલન પ્રત્યેક નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરતા શિલ્પાબેન ટાંક કલાકો સુધી આ ઈશ્વર તુલ્ય બાળકો સાથે સમય વિતાવ્યો હતો.

Follow Me:

Related Posts