શિક્ષણ સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ માટે સુપ્રસિદ્ધ એવા શ્રીજી વિદ્યાર્થી ભુવન માં આજે 31, ઓક્ટોબર એટલે અખંડ ભારત ના શિલ્પી લોહપુરષ સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ… આજના દિને શાળાના વિધાર્થીઓ અને શિક્ષકો એ સરદાર સાહેબ ને પુષ્પાંજલિ અર્પણ કરેલ…. તેમજ ગાયત્રી યજ્ઞ નુ પણ આયોજન કરેલ…. અને આજના દિને સરદાર ના જીવન ના પ્રેરક પ્રસંગો નુ કથન થયેલ…..
આ પ્રસંગે શાળાના સંચાલકદંપતી શ્રી દિપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસીયા એ પ્રેરક હાજરી આપી હતી.અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ આપી. “જય સરદાર”
Recent Comments