અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં “સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન”

અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન વિશે વિધાર્થીઓને માહિતી આપવામાંઆવી.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા આજે શ્રીજી વિદ્યાર્થી ભુવન ના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ જનજાગૃતિ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.ચાવડા સાહેબ તથા કોન્સ્ટેબલ શ્રી મહાવીરસિંહજેબલિયા એ ખુબ જ સુંદર માર્ગદર્શન અને માહિતી આપી ને સાયબર ક્રાઇમ નો ભોગ ન બનીએ તે અંગે માહિતગાર કરેલતેમજ વિધાથીઓ દ્વારા સાયબર ક્રાઇમ વિશે પ્રશ્નોતરી કરી તેનો સંતોષપૂર્વક જવાબ બને અધિકારીશ્રીઓ દ્વારા આપવામાંઆવ્યો…સંસ્થા ના સંચાલક દીપકભાઈ વઘાસીયા દ્વારા બને મહાનુભાવોનું ભારતમાતાની ચિત્ર પ્રતિમા આપીને સ્વાગત સન્માન કરવામાં આવેલ…

Related Posts