અમરેલી

શ્રીલંબે નારાયણ આશ્રમના નવા પ્રવેશદ્વાર નુ ઉદ્દઘાટન મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત માં શ્રી વિશ્વેશ્વરી સહિત ના સંતો ની ઉપસ્થિતિ માં કરાયું

અમદાવાદ આજ રોજ તારીખ ૩૧ ઓગસ્ટેને શ્રાવણી પૂર્ણિમાના શુભ દિને સનાથલ સ્થિત શ્રી લંબે નારાયણ આશ્રમના નવા પ્રવેશદ્વારનાનુ ઉદ્દઘાટન મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત માં શ્રી વિશ્વેશ્વરી ભારતીજી,મહામંડલેશ્વર કલ્યાનંદ ભારતી,સરખેજ ભારતી આશ્રમના મહંત મહામડલેશ્વર શ્રી ઋષિભારતી બાપુ,યતિ બ્રહ્મદેવજી મહારાજ (કુવાડવા)સહિતના સંતો મહંતોના હસ્તે  અભિજિત મૂહરતમાં કરવામા આવ્યુ. આ પ્રવેશદ્વાર સનાથલના ચૌહાણ રાજપૂત સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે.

Related Posts