અમરેલી

શ્રીસત્યનારાયણ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભકતિગીરી માતાજી ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થશે

દામનગર સ્ત્યનારાયણ આશ્રમ ખાતે બ્રહ્મલીન  મોહનાનંદજી બાપુ સુશિષ્ય  વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી નાં સાનિધ્ય માં ઉજવાશે ગુરુપૂર્ણિમા “ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ” અંધકાર માંથી પ્રકાશ પુંજ તરફ દોરી જતા વ્યાસ પૂર્ણિમા નાં પાવન પર્વ એ ભજન ભોજન ગુરુ પૂજન નાં અદકેરા અવસર ની ઉજવણી માટે સમસ્ત સત્ય નારાયણ સેવક સમુદાય નું ભવ્ય આયોજન તડામાર તૈયારી ઓ સાથે રંગારંગ ગુરુપૂર્ણિમા ની ઉજવણી દિવસ દરમ્યાન દર્શન પૂજન અર્ચન કરશે શ્રદ્ધાળુ ભાવિકો

Related Posts