શ્રી આચાર્ય પ્રફુલ્લ મહારાજના વ્યાસાસને પૂનામાં ભાગવત સપ્તાહ
રંઘોળાના કથાકાર વક્તા શ્રી આચાર્ય પ્રફુલ્લ મહારાજના વ્યાસાસને પૂનામાં શ્રીમદ્ ભાગવત કથા આયોજન થયું. ગત ગુરુવાર તા.૨૦થી ગુરુવાર તા.૨૭ દરમિયાન વડીલોની સંસ્થા દ્વારા આયોજન થયેલ આ કથામાં વિવિધ પ્રસંગોની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી.
Recent Comments