અમરેલી

શ્રી કુંભનાથ,શ્રીવૈજનાથ,શ્રી નંદીકેશ્વર, સહિતના મંદિરો માં શ્રદ્ધાભાવ થી ઉજવાયું શિવરાત્રીનું પાવન પર્વ

દામનગર શહેર ના દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ને રોશની નો ઝળહળાટ થી જળાશય માં આબેહૂબ કુંભનાથ મહાદેવ મંદિર નું પ્રતિબિંબ રચાયું દર્શનીય નજારો રચતી રોશની થી શુશોભીત ભાવિકો માટે દીપ્તિમાન શહેર ના વૈજનાથ મહાદેવ ને પુષ્પો નો અનુપમ શણગાર કરતા ભાવિકો હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે યોજાય મહાઆરતી મુખ્ય બજાર માં બિરાજતા નંદીકેશ્વર મહાદેવ મંદિરે વેપારી ભાવિકો ભવ્ય રીતે ઉજવ્યું શિવરાત્રી નું પાવન પર્વ શિવાલયો માં દિવસ દરમ્યાન દર્શને પધારતા ભાવિકો માટે ભાંગ પ્રસાદ સાથે ફરાળ ની વ્યવસ્થા ઓ કરતા ભાવિકો શહેર ના વિવિધ શિવાલયો માં મનમોહક શણગાર થી શુશોભીત શિવાલય નો દર્શનીય નજારો રચાયો હતો શિવ અનુષ્ઠકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Related Posts