દામનગર શહેર માં મહા શિવરાત્રી ના પાવન પર્વ એ દામનગર શ્રી કુંભનાથ મહાદેવ તેમજ શ્રી વેજનાથ મહાદેવ મંદિરો માં શ્રધ્ધાળુ ભાવિકો ની સતત ચહલ પહલ થી શિવાલયો માં દર્શન પૂજન અર્ચન અભિષેક પુષ્પ જળ બિલ્વી પત્રો ચડાવતા દર્શનાર્થીઓ ભાંગ પ્રસાદ મેળવતા જોવા મળ્યા શહેર ભર માં નાના મોટા તમામ શિવાલયો ને મનોહર શ્રુંગાર વહેલી સવાર થી શિવાલયો માં શ્રધ્ધાળુ ભાવિકો ની અવરજવર દિવસ દરમ્યાન ઠેર ઠેર મહા શિવરાત્રી ના પાવન પર્વ ની આસ્થા ભેર ઉજવણી ઓ કરાય
શ્રી કુંભનાથ મહાદેવ અને શ્રી વેજનાથ મહાદેવ મંદિર હરહર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા

Recent Comments