fbpx
અમરેલી

શ્રી જે. વી. મોદી હાઇસ્કુલ સાવરકુંડલામાં નવા નિયુક્ત થયેલ આચાર્યનો યોજાયેલ સત્કાર સમારંભ

તા.૧૮/૮/૨૦૨૩ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણુક પામેલ આચાર્યશ્રી આશિષભાઈ એમ જોષી ( ભૂતપૂર્વ શિક્ષક ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મુકુંદકાકા નાગ્રેચા , મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા ટ્રસ્ટીશ્રીઓ શ્રીકનુભાઈ ગેડિયા શ્રીવિનુભાઈ રાવળ શ્રીજનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ.. સંસ્થાના ઉપપ્રમુખશ્રી , મેનેજીંગ ટ્રસ્ટીશ્રી  , ટ્રસ્ટીશ્રીઓ અને સ્ટાફ પરિવારે પુષ્પગુચ્છ આપી આવકાર આપેલ અને મીઠાઈ આપી મો મીઠા કરાવ્યા હતા આ પ્રસંગે  સરાઈઝ સ્કૂલના આચાર્ય શ્રી નીલાબેન મશરૂ અને શા.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલના સ્ટાફે પણ ઉપસ્થિત રહી પોતાની લાગણી વ્યક્ત કરે…

Follow Me:

Related Posts