તારીખ ૧૭/૦૮/૨૦૨૪ શનિવારના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાડી સ્પર્ધા,રંગોળી સ્પર્ધા,રાખડી સ્પર્ધા અને મહેંદી સ્પર્ધા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાખડી સર્જન સ્પર્ધામાં પ્રથમ ધાંધલ્યા સૃષ્ટિબેન જીતેન્દ્રભાઈ (ધોરણ-૮ ) દ્વિતીય પંડ્યા હર્ષભાઈ મનીષભાઈ તેમજ કંટારીયા વિરેનભાઈ જીતુભાઈ ધોરણ 5 નવોદય અને તૃતીય નંબર પર ગોહિલ હાર્દિકસિંહ ભરતસિંહ (ધોરણ ૬) અને માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે બારૈયા વિરશનભાઈ પથુભાઈ ધોરણ ૯ અને દ્વિતીય નંબરે બલદાણીયા મોહનભાઈ લક્ષ્મણભાઈ અને તૃતીય નંબરે બારૈયા ઋષિતાબેન કાન્તિભાઈ ધો- ૯ અને મહેંદી સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે કામળીયા શીતલબેન ધીંગાભાઈ ધોરણ ૮ અને દ્વિતીય નંબરે કંટારિયા નવ્યાબેન વલ્લભભાઈ (ધો-૮) અને તૃતીય નંબરે વાણિયા ઝરણાબેન ભાવેશભાઈ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં
પ્રથમ નંબરે ચાવડા કોમલબેન વિનુભાઈ (ધો૧૦) એન દ્વિતીય નંબરે ભાદરકા જાહલબેન ગીગાભાઈ (ધો-૧૨) અને તૃતીય નંબરે ભમ્મર હાસુબેન વાસુરભાઈ (ધો૯) અને ભાલીયા મિત્તલબેન શિવાભાઈ (૧૨ સાયન્સ) અને સાડી સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે પંડ્યા ક્રિષાબેન પંકજભાઈ (ધો-૮) દ્વિતીય નંબરે પીઠડીયા રાધિકાબેન મનીષભાઈ (ધો-૭) અને તૃતીય નંબરે ભટ્ટ પૂનમબેન ભાવેશભાઈ (ધો-૭) તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે ચૌહાણ વૈભવીબેન વિપુલભાઈ (ધો-૯) અને દ્વિતીય નંબરે ભટ્ટી દેવાંશીબેન જનકભાઈ (ધો ૯) અને તૃતીય નંબરે તૃતીય નંબરે બારૈયા અક્ષિતાબેન કલ્પેશભાઈ (ધો-૯) એન ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ નંબરે બારૈયા જીજ્ઞાબેન અમૃતલાલ (૧૨ કોમર્સ) અને ડોબા જીજ્ઞાબેન ગીલાભાઈ (૧૨ સાયન્સ) દ્વિતીય નંબરે રાઠોડ ભૂમિબેન અરજણભાઈ (૧૧ આર્ટસ) અને મોભ ધ્રુવીશાબેન ઉદયભાઈ (૧૧ કોમર્સ) અને તૃતીય નંબરે કાતરીયા વિદ્યાબેન મુકેશભાઈ (૧૨ સાયન્સ) અને મકવાણા કાજલબેન અશોકભાઈ (૧૧ સાયન્સ) અને રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબરે ગ્રુપ-A (ધો ૯ ભાઈઓ લાધવા જયઓમભાઈ મનોજભાઈ, સાટિયા જયદીપભાઈ બાઘાભાઈ,અને બારૈયા પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ) અને દ્વિતીય નંબરે ગ્રુપ B ( ધોરણ- B બહેનો જેમાં બારૈયા નિરાલીબેન જોરૂભાઈ અને ચિત્રોડા કાવ્યાબેન શૈલેષભાઈ અને ધાંધલ્યા બંસીબેન બીપીનભાઈ (ધોરણ૯) અને તૃતીય નંબરે બારૈયા ચેતનભાઈ ધનજીભાઈ (ધો-૮) ઉપરોકત તમામ સ્પર્ધકોને સાંસ્કૃતિક વિભાગમાં જવાબદાર શિક્ષકશ્રીઓ રાજુભાઈ કાપડિયા, મેહુલભાઈ વાળા અને મનીષાબેન વાઢેર પ્રોત્સાહન આપી આ પાવન પ્રસંગે વધાવ્યા હતા.
Recent Comments