અમરેલી

શ્રી ડાયમંડ ક્રેડિટ ક્રેડિટ કૉ ઓપરેટીવ સોસાયટી લી. નો શુભારંભ કરાયો. 

અમરેલી સહકારી શિરોમણી ઇફ્કો અને એન.સી.યુ.આઇ.ના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી ના વરદહસ્તે શ્રી ડાયમંડ ક્રેડિટ ક્રેડિટ કૉ ઓપરેટીવ સોસાયટી લી.નો શુભારંભ કરાયો.આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા,અમરડેરી ના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી શહેર ભાજપ અધ્યક્ષ ભાવેશભાઈ શોઢા, શરદભાઈ ધાનાણી, કાંતિભાઈ વઘાસિયા, દિનેશભાઈ ભુવા,વસંતભાઈ મોવલિયા ડાયમંડ એશો ના લલિતભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ડાયમંડ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી નો પ્રારંભ કરાયો હતો આ તકે ડાયરેક્ટર શ્રીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.સહકારી સંસ્થાન નો પ્રારંભ કરાયો હતો 

Related Posts