શ્રી ધનાબાપા જગ્યા ધોળા શ્રીમદ્ ભાગવત
ગોહિલવાડનાં તીર્થધામ શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં ભક્તિભાવ સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પ્રારંભ થયો. શ્રી ભાર્ગવદાદાનાં વ્યાસાસને કથા પ્રારંભે બાલિકાઓ, સંતો, ધાર્મિક સામાજિક અગ્રણીઓ અને યજમાન પરિવાર સાથે મહંત શ્રી બાબુરામ ભગતની ઉપસ્થિતિ સાથે દીપ પ્રાગટ્ય થયું.
Recent Comments