દામનગર શહેર માં કે કે નારોલા પ્રાથમિક શાળા પરિસર માં બિરાજતા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નો વતન પ્રેમી પૂર્વ નગરપતિ સુરેશચંદ્ર મહેતા પરિવાર ના પુત્રરત્ન એ જી પી ગુજરાત હાઈકોર્ટ ના મનન મહેતા પુત્રવધુ એડવોડેટ પૂનમ મહેતા દ્વારા પુનઃ જીર્ણોદ્ધાર કરાયો માદરે વતન દામનગર શહેર માં તાલુકા પ્રાથમિક શાળા નં -૩ કે કે નારોલા પ્રાથમિક શાળા પરિસર માં બિરાજતા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર કરાવી મંદિર ને અતિ સુંદરતા બક્ષી હતી
શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નો વતન પ્રેમી મહેતા પરિવાર કરાવ્યો જીર્ણોદ્ધાર

Recent Comments