શ્રી પટેલ વિધાર્થી આશ્રમ ના પ્રમુખ તરીકેબિનહરીફ થતા દિલીપ સઘાણીશ્રી પટેલ વિધાર્થી આશ્રમ ના પ્રમુખ તરીકે

દરખાસ્ત રજૂ કરતાં અશ્વિનભાઈ સાવલીયા, ટેકો આપતા ડી કે રૈયાણી કે
રાજયના શ્રેષ્ઠ આચાયના એવોર્ડ મેળવતા અરૂણાબેન માલાણીનુ સસ્થા વતી સન્માન કરવામા આવેલ હતુ. પટેલ વિધાર્થી આશ્રમ સચાલિત શ્રી એમ.વી.પટેલ કન્યા, શ્રી ટી.પી. અને એમ.ટી. ગાધી ગર્લ્સ હાઈસ્કુલ તથા અનુદાનિત પ્રાથમિક કન્યાશાળાના સયુકત ઉપક્રમે યોજાયેલ વૈલ્કમ ડે કાર્યક્રમ યોજાયો હતો.
વાર્ષિક હિસાબ અને સામાન્ય સભા મળી સર્વાનુમતે મંજૂર,
સમાજના આગેવાનો ઊપસ્થિત રહ્યા
શિક્ષણક્ષેત્રની બેનમૂન કાર્યકરતી સસ્થા શ્રી પટેલ વિધાર્થી આશ્રમ, અમરેલી સચાલિત પટેલ કન્યા છાત્રાલય, અમરેલીની કારોબારી સમિતિ ની બેઠક કારોબારી સભ્યો, આજીવન સભ્યો, આમત્રિત મહાનુભાવોની ઉપસ્થિતીમા યોજાયેલ જેમા આ સંસ્થાના માર્ગદર્શન–સસ્થામોભી દિલીપભાઈ સઘાણીને બિનહરિફ પ્રમુખ તરીકે નિયુકત કરવામા આવેલ . આ અગેની દરખાસ્ત અશ્વિનભાઈ સાવલીયાએ રજુ કરેલ જેને ડી.કે.રૈયાણી એ ટેકો આપેલ હતો.
આ તકે પટેલ વિધાર્થી આશ્રમ સચાલિત શ્રી એમ.વી.પટેલ કન્યા, શ્રી ટી.પી. અને એમ.ટી. ગાધી ગર્લ્સ હાઈસ્કુલ તથા અનુદાનિત પ્રાથમિક કન્યાશાળાઓના સયુકત ઉપક્રમે વેલકમ–ડેનુ યોજાયેલ કરવામા આવેલ આ અવસરે રાજયના શ્રેષ્ઠ આચાર્યનો એવોડર્સ મેળવતા અરૂણાબેન માલાણીનુ સસ્થાવતી સન્માન કરવામા આવ્યુ હતુ.
આ સાધારણ સભામા ટ્રસ્ટીશ્રીઓ–કારોબારી સભ્યો અને આજીવન સદસ્યશ્રીઓ ઉપસ્થિતીમા બેઠકમા રજુ થયેલ વાર્ષિક હિસાબોને સામાન્ય સભાએ સર્વાનુમતે મજુર કરવામા આવેલ તેમ સસ્થાની અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments