શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામાં સાવરકુંડલા તાલુકાની ITI ના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરશ્રી હિરેન ભાઈ એમ. જોટાણીયા તેમજ શ્રી દુપલબેન સાવલિયા હાજર રહેલ તેમણે ધો.૯ અને ધો.૧૧ના વિદ્યાર્થી ભાઈ બહેનોને ITI દ્વારા ટૂંકાગાળામાં રોજગારી આપતા વાયરમેન, ઇલેક્ટ્રીશયન, મિકેનિક મોટર વ્હીકલ, કોપા જેવા વિવિધ કોર્સ અંગે રસપ્રદ માહિતી આપી હતી. શાળાના આચાર્યશ્રી સંજયભાઈ ચૌહાણે તેમને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામાં યોજાયો ITI માર્ગદર્શન સેમિનાર



















Recent Comments