શ્રી બાલમુકુન્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ટ્રેસ્ટ ના પરિવારો દ્વારા 251 વૃક્ષ વાવી ને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
શ્રી બાલમુકુન્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ટ્રેસ્ટ ના પરિવારો દ્વારા વિવિધ સેવાકીયો પ્રવુતિ કરવમાં આવે છે જેમાં આ ટ્રસ્ટ અંતર ગત ખાસ કરીને ગરીબ લોકો અને બહેરા મુંગા લોકોને પ્રોત્સાન કરવામાં આવે છે અને વિશેસ કે પર્યાવરણ ની જાળવણી પણ કરવામાં આવે છે અને જરૂરિયાત ગરીબ મદ લોકોને પણ મદદ રૂપ બને છે આ ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણ ની કામગીરી પિન્ટુ ધાનાણી અને દયા ધાનાણી ,કુશ ધાનાણી ,લવ ધાનાણી અને આ સાથે વિજય ગણાવા , કિસન ભાભોર ,નરાભાઈ ,લાલાભાઇ ,પિયુષભાઇ દ્વારા કરવામાં આવી રહી છે
Recent Comments