fbpx
અમરેલી

શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝયમસ કો-ઓપ સોસાયટી દ્વારા અનોખુ આયોજન શેરી ગરબા ને જીવંત રાખતી શહેર ની ૧૫૧ ગરબી ને માતાજી ની પ્રતિમા અર્પણ કરાય

અમરેલી શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝયમસ કો -ઓપ સોસાયટી દ્વારા અનોખુ આયોજન શેરી ગરબાને જીવંત રાખવા બદલ આયોજકોને સન્માનીત કરતા ભાવના ગોંડલીયા અમરેલી કોરોનાની મહામારી હળવી થયા બાદ રાજય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે અમરેલી શહેરમાં શેરી ગરબામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે શેરી ગરબાને જીવંત રાખવાનું કામ કરતા આયોજકો મહિલા આગેવાન , પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ક્સ એ કો – ઓપ સોસાયટીના ચેરપસૅન ભાવનાબેન ગોંડલીયાએ અમરેલીની ૧૫૧ ગરબીને માતાજીની પ્રતિમા અને પ્રસાદી દ્વારા સન્માન કરવામાં આવ્યા જેમાં દરેક વોર્ડમાં યોજાયેલ ગરબી મંડળની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી અને તેમાં સાથે શહેર ભાજપના પ્રમુખ ભાવેશભાઈ સોઢા , નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી ,અમરેલી નગરપાલિ . ઉપપ્રમુખ રમાબેન મહેતા , શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષી , કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા , શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા , રાજુભાઈ માંગરોળીયા , સંદીપભાઈ માંગરોળીયા , અલ્કાબેન ગોંડલીય , હરીભાઈ કાબરીયા , ચિરાગ ચાવડા , મેહુલભાઈ ધોરાજીયા , ગોપાલભાઈ ઝાલાવાડીયા , ધવલભાઈ કાબરીયા , બાવ કાબરીયા , મનોજભાઈ રામાણી , અરૂણાબેન દિલીપભાઈ બામણીયા , સંજયભાઈ ( ચંદુ ) રામાણી , દિલાભાઈ વાળા , સની ડાબસરા , અતુલપુરી ગોસ્વામી , અશ્વિનભાઈ વાઢેર , અનિલભાઈ રાધનપરા , તુષારભાઈ વાણી , નરેશભા મહેતા , મનીષભાઈ ધરજીયા , ભાવેશભાઈ વાળોદરા , અલકાબેન દેસાઈ , રવિરાજભાઈ શેખવા , નરૂભાઈ પરમાર , ફાલ્ગુનીબેન પંચોલી , વિશાલભાઈ ઠાકોર , તુલસીભાઈ મકવાણા , શીતલબેન  ાકર , બીનબેન વણજારા , સંજયભાઈ વણજારા , નિકુબેન પંડયા , અનસુયાબેન શેઠ , રેખાબેન પરમાર , કોકીલાબેન ગોંડલીયા તથા નગરપાલિકા સદસ્યો , શહેર ભાજપના હોદેદારો તેમજ સામાજીક અગ્રણીઓ રહયા હતા અને વિશ્વશાંતિની જગદંબાના ચરણોમાં ઉપસ્થિત પ્રાર્થેના કરી હતી 

Follow Me:

Related Posts