દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્યમાં સિતારામબાપુ શિવકુંજ આશ્રમ એવમશ્રી રામેશ્વરાનંદીનીજી શ્રીવરુણાનંદનીજી ની પધરામણી શિવકુંજ આશ્રમ અધેવાડા ના મહંત પૂજ્ય સીતારામબાપુ એવમ શ્રી રામેશ્વરાનંદીનીની શ્રી વરુણાનંદનીજી ની પાવન નિશ્રા માં ચાલીશા પઠન સુંદરકાંડ પાઠ સતસંગ યોજાયો
દામનગર શહેરી વિસ્તાર અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો સહિત ભાવનગર જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય માંથી સીતારામ બાપુ શિવકુંજ આશ્રમ સેવક સમુદાય ની વિશાળ હાજરી માં સતસંગ લાભ મેળવતા શ્રધ્ધાળુ ભાવિકો એ પૂજ્ય સીતારામબાપુ તેમજ શ્રીરામેશ્વરાનંદીનીજી શ્રીવરુણાનંદનીજી ની દિવ્ય સતસંગ વાણી નો ધર્મલાભ મેળવતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો
Recent Comments